ભરૂચ: નેરોલેક કંપની દ્વારા શિશુગૃહમાં વિવિધ સુવિધા ઉપલબ્ધ કરાવાય, નવા સાધનોનું કરાયુ લોકાર્પણ
ભરૂચમાં કાર્યરત કનસાઈન નેરોલેક કંપની દ્ધારા સી.એસ.આર.ફંડમાંથી શીશુગૃહમાં જરૂરી સામગ્રીઓ ઉપલબ્ધ કરાવતાં નવા સાધન સામગ્રીઓનું લોકાપર્ણ કરાયું હતું.