ફિલ્મ “ભીડ”ની સાથે એક અવિસ્મરણિય અનુભવ માણવો હોય તો જોડાઓ એન્ડપિક્ચર્સ સાથે
આ મૂવીમાં એક એવા સમર્પિત પોલિસ અધિકારીની વાત છે, જે સ્થળાંતરીત કામદારોને સરહદ પાર કરતા અટકાવવાના મુશ્કેલ કાર્ય પાર પાડી રહ્યો છે. જ્યારે તેને આ કટોકટીની જાણ થાય છે, ત્યારે તે વ્યાપક પૂર્વગ્રહ અને ઊંડા માનવીય વેદનામાંથી પસાર થાય છે