ભરૂચ: નવા વર્ષની ઠેર ઠેર ઉજવણી, દેવળોમાં યોજાય પ્રાર્થના સભા
ખ્રિસ્તી સમાજના લોકોએ આજરોજ નવાવર્ષની ઉજવણી કરી હતી 202૩નું વર્ષ અનેક ખાટીમીઠી યાદો સાથે પૂર્ણ થયું તો 202૪ના વર્ષનું આગમન થયું છે
ખ્રિસ્તી સમાજના લોકોએ આજરોજ નવાવર્ષની ઉજવણી કરી હતી 202૩નું વર્ષ અનેક ખાટીમીઠી યાદો સાથે પૂર્ણ થયું તો 202૪ના વર્ષનું આગમન થયું છે
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવા વર્ષને આવકારવા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. રાજ્ય અને દેશમાંથી અનેક પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટ્યા છે.
નવા વર્ષનું આગમન પોતાની સાથે નવી ખુશીઓ અને આશાઓ લઈને આવે છે. લોકો આ દિવસને તેમના મિત્રો અને પરિવાર સાથે ઉજવવાનું પસંદ કરે છે.
ગોવા ભારતમાં એક એવું સ્થળ છે જે માત્ર ભારતીયો માટે જ નહીં પણ વિદેશી પ્રવાસીઓ માટે પણ પ્રિય સ્થળ છે.
ફેસ્ટિવલ લિસ્ટ 2024 નવા વર્ષની શરૂઆત સાથે, લોકો પણ મોટા તહેવારોની રાહ જોવાનું શરૂ કરે છે