દિવાળી પહેલાં શેર બજારની શાનદાર શરૂઆત, સેન્સેક્સ 1000 પોઇન્ટ વધ્યો...
દિવાળી પહેલાં શેરબજારથી સારા સંકેત મળી રહ્યાં છે. માત્ર મોટા ઈન્વેસ્ટર્સ નહીં નાના રોકાણકારો માટે પણ આ વખતે સ્ટોક માર્કેટ સારા સમાચાર લઈને આવ્યું છે.
દિવાળી પહેલાં શેરબજારથી સારા સંકેત મળી રહ્યાં છે. માત્ર મોટા ઈન્વેસ્ટર્સ નહીં નાના રોકાણકારો માટે પણ આ વખતે સ્ટોક માર્કેટ સારા સમાચાર લઈને આવ્યું છે.
ભારતીય શેરબજારો ગુરુવારે મોટા ઘટાડા સાથે બંધ થયા છે. BSE સેન્સેક્સ 390 પોઈન્ટ ઘટીને 57,235 પોઈન્ટ અને નિફ્ટી 109 પોઈન્ટ ઘટીને 17,014 પોઈન્ટ પર બંધ થયો હતો.
સોમવારે ભારતીય શેરબજારની શરૂઆત મોટા ઘટાડા સાથે થઈ હતી. બજારના બંને સૂચકાંકો ભારે ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.
વૈશ્વિક બજારમાં ખરાબ મૂડથી નવા અઠવાડિયાના પહેલા જ દિવસે ભારતીય શેરબજારોમાં હાહાકાર મચ્યો છે. ટ્રેડિંગની શરૂઆતમાં જ બંને પ્રમુખ સૂચકઆંક કડાકા સાથે ખુલ્યા.
ફેડરલ રિઝર્વની બેઠક પહેલા અમેરિકા શેરબજાર ગુલઝાર જોવા મળ્યું તેની અસર ભારતીય શેરબજારો ઉપર પણ જોવા મળી રહી છે.
અમેરિકા બજારોના નબળા વલણ અને વેચવાલીના દબાણમાં આજે ભારતીય શેરબજાર લાલ નિશાન સાથે ખુલ્યા. સતત ત્રીજા દિવસે શેરબજારમાં કડાકાની સ્થિતિ જોવા મળી રહી છે.