IND vs BAN: બાંગ્લાદેશ સામેની ODI શ્રેણીમાંથી શમી બહાર, આ તોફાની બોલરને મળ્યું સ્થાન.!
ભારતીય ટીમ હાલ બાંગ્લાદેશના પ્રવાસે છે. ટીમ ઈન્ડિયા રવિવારથી બાંગ્લાદેશ સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમવાની છે.
ભારતીય ટીમ હાલ બાંગ્લાદેશના પ્રવાસે છે. ટીમ ઈન્ડિયા રવિવારથી બાંગ્લાદેશ સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમવાની છે.
બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની વનડે સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો
બીજી વનડે વરસાદને કારણે રદ્દ કરવામાં આવી છે. આ મેચમાં કુલ 12.5 ઓવર રમાઈ હતી, જેમાં ભારતે એક વિકેટ ગુમાવીને 89 રન બનાવ્યા હતા.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની પ્રથમ મેચમાં કિવી ટીમે ભારતને સાત વિકેટે હરાવ્યું હતું.
ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બાંગ્લાદેશ સામેની વન-ડે સીરિઝમાંથી બહાર થઈ ગયો છે
ડિસેમ્બરમાં ભારતીય ટીમ બાંગ્લાદેશના પ્રવાસે જશે. આ દરમિયાન બે ટેસ્ટ અને ત્રણ વનડે મેચોની શ્રેણી રમાશે. ટી-20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે.
ભારતે T20I શ્રેણી બાદ દક્ષિણ આફ્રિકાને ત્રણ મેચની ODI શ્રેણીમાં પણ હરાવ્યું હતું.