IND vs WI, ODI MATCH : ટેસ્ટ પછી ODI મેચમાં ટીમ ઇન્ડિયા સામે કેરેબિયનનો પડકાર
વરસાદે ટીમ ઈન્ડિયાને વેસ્ટ ઈન્ડિઝ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીમાં ક્લીન સ્વીપ કરવાથી રોકી હતી
વરસાદે ટીમ ઈન્ડિયાને વેસ્ટ ઈન્ડિઝ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીમાં ક્લીન સ્વીપ કરવાથી રોકી હતી
T20માં વિશ્વનો નંબર વન બેટ્સમેન સૂર્યકુમાર યાદવ બુધવારે સતત ત્રીજી મેચમાં ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થયો હતો.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 માર્ચથી ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થવા જઈ રહી છે. ટેસ્ટ શ્રેણી 2-1થી જીત્યા બાદ ટીમ ઈન્ડિયા હવે વનડે શ્રેણી પર કબજો કરવા પર રહેશે.
ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 90 રને હરાવ્યું આ સાથે જ ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને વાઇટવોશ કર્યું છે.
શ્રીલંકા સામેની ત્રણ મેચની T20 અને ODI શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. પસંદગીકારોએ T20 શ્રેણી માટે 'નવી' ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે.