ભરૂચ: ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ONE NATION, ONE ELECTION અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે
ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તારીખ 21મી જૂનના રોજ “ONE NATION, ONE ELECTION” વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તારીખ 21મી જૂનના રોજ “ONE NATION, ONE ELECTION” વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
એક દેશ, એક ચૂંટણી માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની રચના કરવામાં આવી છે. 31 સભ્યોની JPCમાં અનુરાગ ઠાકુર અને પ્રિયંકા ગાંધી જેવા સાંસદોના નામ સામેલ છે.
રાજકીય ચર્ચાઓ દરમિયાન એક વાત વારંવાર કહેવામાં આવે છે કે ભારત ચૂંટણીનો દેશ છે. દર વર્ષે અહીં કોઈને કોઈ હિસ્સામાં ચૂંટણી થાય છે.
એક દેશ એક ચૂંટણી બિલને ગુરુવારે મોદી સરકારે કેબિનેટ બેઠકમાં મંજૂરી આપી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ હવે સરકાર આ બિલને સદનના પટલ પર રજૂ કરી શકે છે. હાલ સંસદનું શિયાળુ સત્ર ચાલે છે.