ગુજરાત જુનાગઢ : કેશોદમાં સમર્પણ હોસ્પિટલની લિફ્ટ નીચે પટકાતાં એક વ્યક્તિનું મોત, 4 લોકોને ઇજા... જુનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં આવેલ સમર્પણ હોસ્પિટલની લિફ્ટ નીચે પટકાતાં લિફ્ટમાં સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું By Connect Gujarat 23 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : ઉડેરા વિસ્તારમાં વીજ કરંટ લાગતાં એક વ્યક્તિનું મોત, ગંભીર રીતે દાઝેલ અન્ય વ્યક્તિ સારવાર હેઠળ...! શહેરના ઉડેરા વિસ્તારમાં ખાનગી કંપનીમાં કામ કરતા 2 કર્મચારીઓને વીજ કરંટ લાગતાં એક કર્મચારીનું ઘટના સ્થળે મોત નીયજ્યું હતું. By Connect Gujarat 29 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: નર્મદા એપાર્ટમેન્ટના એક બ્લોકનો કેટલોક હિસ્સો ધરાશાયી,કાટમાળ નીચે દબાતા એક વ્યક્તિનું મોત જર્જરિત બનેલ નર્મદા એપાર્ટમેન્ટના એક બ્લોકનો કેટલોક હિસ્સો ધરાસાઈ થતાં એક વ્યક્તિનું કાટમાળ નીચે દબાઈ જતાં મોત નિપજયુ હતુ By Connect Gujarat 17 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : જંબુસર-અણખી માર્ગ પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત... જિલ્લાના જંબુસર-અણખી માર્ગ પર ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. By Connect Gujarat 12 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીમાં આવેલ યાર્ન બનાવતી કંપનીમાં બોઇલર ફાટતાં એકનું મોત, બેની હાલત ગંભીર સુરત શહેરના સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીમાં આવેલી લવકુશ યાર્ન કંપનીમાં બોઇલર બ્લાસ્ટ થતાં ત્રણ કામદાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા By Connect Gujarat 18 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દાહોદ : લીમખેડાના પાડા ગામમાં દીપડાના હુમલામાં 2 લોકો ઘાયલ, ગંભીર ઇજા પહોચતા એક વ્યક્તિનું મોત... દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાડા ગામમાં ખૂંખાર દીપડાએ 2 લોકો પર હુમલો કરી ગંભીર ઇજા પહોચાડી હતી. By Connect Gujarat 24 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: નારેશ્વર નજીક રેતી ભરેલા ડમ્પરની અડફેટે એક વ્યક્તિનું મોત, સાંસદ મનસુખ વસાવા થયા લાલઘૂમ વડોદરાના નારેશ્વર નજીક રેતી ભરેલા ડમ્પરની અડફેટે એક વ્યક્તિનું મોત નિપજતા ભરૂચના સાંસદ મનસુખ વસાવા લાલઘૂમ થયા હતા By Connect Gujarat 26 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn