અમદાવાદ અમદાવાદ : રૂ. 6 હજારની છેતરપિંડીની તપાસ કરતા આંકડો 50 કરોડને પાર થતાં પોલીસ પણ ચોંકી ઉઠી ઓનલાઇન એપ્લિકેશનથી થતી છેતરપિંડીનો પર્દાફાશ, સાયબર ક્રાઇમ બ્રાન્ચે ભેજાબાજ શખ્સોની કરી ધરપકડ. By Connect Gujarat 03 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn