Connect Gujarat

You Searched For "open university"

દેશમાં ઓપન યુનિવર્સિટી ખોલવાનો રસ્તો બન્યો સરળ, UGCએ માપદંડો હળવા કર્યા, જાણો નવા નિયમો

23 May 2022 4:17 AM GMT
ઉચ્ચ શિક્ષણની પહોંચ વધારવાની દિશામાં સરકારે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. દેશમાં ઓપન યુનિવર્સિટી ખોલવાનો માર્ગ સરળ બનાવવામાં આવ્યો છે.