ભરૂચ ભરૂચ: મનુબરના વેપારીને ઓનલાઇન સામાન મંગાવવું ભારે પડ્યુ, પાસર્લમાંથી નિકળ્યા પથ્થર મનુબરમાં ઇલેક્ટ્રિકલના વેપારીએ સમાનની ઓનલાઈન ખરીદી કરતા તેઓએ છેતરપિંડીનો ભોગ બનવાનો વારો આવ્યો છે. By Connect Gujarat 25 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : કોર્ટના આદેશ બાદ પાલિકા આવી એક્શનમાં, ગેરકાયદે તબેલાઓ હટાવી ઢોરને પાંજરે પુરાયા જીલ્લામાં રખડતા ઢોર અંગે કોર્ટના આદેશ બાદ પાલિકાએ રખડતા ઢોર પકડવા હાથ ધરેલી ઝુંબેશમાં છેલ્લા 15 દિવસમાં 694 રખડતાં ઢોર પકડી પાંજરે પૂર્યા હતા. By Connect Gujarat 04 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા પાકિસ્તાનમાં મોલ, રેસ્ટોરન્ટ અને બજારો વહેલા બંધ કરવા સરકારનો આદેશ,વાંચો શું છે કારણ રોકડની તંગી અને વિદેશી મુદ્રા ભંડાર અભાવનો સામનો કરી રહેલા પાકિસ્તાને મંગળવારે ઊર્જા સંરક્ષણ યોજના હેઠળ વિવિધ પગલાંની જાહેરાત કરી હતી. By Connect Gujarat 04 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ચૂંટણી બાદ સરકારનો યુ ટર્ન !આરોગ્યકર્મીઓને પ્રોત્સાહન રકમ સરકારી તિજોરીમાં પાછી જમા કરાવવા આદેશ આરોગ્ય કર્મી ને સર્વેલન્સ પ્રોત્સાહન આપવાના મુદ્દે મોટા સમાચાર મળી રહ્યા છે. કર્મીઓને પ્રોત્સાહન આપવાનો નિર્ણય સરકારે પાછો ખેંચ્યો છે. By Connect Gujarat 16 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાત હાઇકોર્ટનો આદેશ : હવે, રખડતાં ઢોર મામલે 100 નંબર પર કરી શકાશે ફરિયાદ... ગુજરાતમાં રખડતા ઢોરનો પ્રશ્ન દિવસે દિવસે વિકટ બનતો જઈ રહ્યો છે. તંત્ર 1 કે 2 દિવસ પૂરતી કાર્યવાહી કરી સંતોષ માની રહ્યું છે. By Connect Gujarat 15 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વડોદરા : પાણી પુરવઠો પૂરું પાડતી પાલિકા જ "તરસી", ટેન્કર વડે પાણી મંગાવવાની ફરજ પડી... પાણીની બૂમો વચ્ચે કોર્પોરેશનમાં પણ પાણીની સમસ્યા પીવાનું પાણી ટેન્કર વડે મંગાવવાની કોર્પોરેશનને ફરજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો પાણીની સમસ્યાનો સ્વીકાર By Connect Gujarat 10 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn