અંકલેશ્વર: કાપોદ્રા ગામ ખાતે નિ:શુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન,જરૂરિયાતમંદોએ લીધો લાભ
એશિયન પેઈન્ટ લિમિટેડ અંકલેશ્વર અને શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના સંયુક્ત સહયોગથી કાપોદ્રા ગામ ખાતે નિ:શુલ્ક મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.
એશિયન પેઈન્ટ લિમિટેડ અંકલેશ્વર અને શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના સંયુક્ત સહયોગથી કાપોદ્રા ગામ ખાતે નિ:શુલ્ક મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.
તાલુકાના બલેશ્વર ગામમાં પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રથમવાર “સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભા”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ક્રિચીયન સમાજના આરોગ્ય માતા દેવાલય કેથોલિક ચર્ચ તરફથી નાતાલના પર્વ નિમિત્તે પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન કરાયું હતું.
ભરૂચ જિલ્લા પેન્શન મંડળ દ્વારા પેન્શનર ડે ની ઉજવણી તેમજ સાધારણ સભાનું આયોજન કરાયું હતું.
ST ડેપો ખાતે સ્વચ્છતા સંદર્ભે સમાજમાં જનજાગૃતિ ફેલાય તે હેતુસર સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા શેરી નાટકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેર ખાતે ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા ઇન્ટર સ્ટેટ ટી-20 પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.