પાકિસ્તાનને મોટો ઝટકો, ભારત સરકારે લીધો આ મોટો નિર્ણય
ભારત એક પછી એક પાકિસ્તાનને ફટકા આપી રહ્યું છે. પહેલગામ હુમલા પછી, ભારતે પાકિસ્તાન સાથેના તમામ પ્રકારના વેપાર બંધ કરી દીધા અને પછી સિંધુ જળ સંધિ રદ કરી
ભારત એક પછી એક પાકિસ્તાનને ફટકા આપી રહ્યું છે. પહેલગામ હુમલા પછી, ભારતે પાકિસ્તાન સાથેના તમામ પ્રકારના વેપાર બંધ કરી દીધા અને પછી સિંધુ જળ સંધિ રદ કરી
દેશ મંત્રી એસ જયશંકરના નિવેદનને ટાંકીને પ્રશાંત કિશોરે કહ્યું કે વિદેશ મંત્રીએ પોતે પુષ્ટિ આપી છે કે પાકિસ્તાનની વિનંતી પર યુદ્ધવિરામ શરૂ કરવામાં આવ્યો
બૈસરન ખીણમાં આતંકી હુમલામાં નિર્દોષ 26 લોકોના જીવ લેનારા આતંકવાદીઓ 20 દિવસ બાદ પણ પકડાયા નથી. તેમની ધરપકડ કરવા પોલીસે અને સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓના પોસ્ટર જાહેર કર્યા
ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્રની સૂચનાથી ભરૂચની સીવીલ હોસ્પિટલમાં ઇમર્જન્સી વોર્ડ પણ સજ્જ કરવામાં આવ્યો છે.જ્યાં કોઈ પણ પરીસ્થીતીને પહોંચી વળવા હાલમાં 150 બેડની વ્યવસ્થા કરવામાં આવી
ભારતે જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં ચેનાબ નદી પરના બગલીહાર બંધમાંથી પાકિસ્તાન તરફ જતા પાણીના પ્રવાહને અટકાવી દીધો છે અને ઝેલમ પરના કિશનગંગા પ્રોજેક્ટમાંથી પાણીનો પ્રવાહ ઘટાડવાની પણ તૈયારી કરી રહ્યું છે.
આતંકવાદી હુમલામાં શહીદ થયેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સાથે સાથે પાકિસ્તાનના ઝંડાને રોડ પર પાથરી તેના પર વાહનો પસાર કરી પાકિસ્તાન સામે વિરોધ નોંધાવ્યો
પાકિસ્તાનના લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ ભારત પર પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓનો આરોપ લગાવ્યો. તેમણે આ આરોપ પાછળ ઘણા પુરાવા પણ શેર કર્યા
રાષ્ટ્રીય શ્રીલંકન એરલાઇન્સના એક નિવેદન અનુસાર, ચેન્નાઈથી કોલંબોના બંદરનાયકે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સવારે 11:59 વાગ્યે એક ફ્લાઇટ આવી. ફ્લાઇટ આવતાની સાથે જ ભારે સુરક્ષા તપાસ હાથ ધરવામાં આવી.
ઓલ ઇન્ડિયા એન્ટિ ટેરેરિસ્ટ ફ્રન્ટના ચેરમેન અને પૂર્વ ક્રિકેટર મનિન્દરસિંઘ બીટ્ટાએ પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના પિતા-પુત્રના પરિવારની મુલાકાત લીધી