અંકલેશ્વર: આતંકી હુમલામાં મૃતક પર્યટકોને વિવિધ સંગઠનો દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયા
જમ્મુ કશ્મીરમાં પર્યટકો પર થયેલા આતંકી હુમલાના વિરોધમાં ઠેર ઠેર પ્રદર્શન યોજાઈ રહ્યા છે ત્યારે અંકલેશ્વરમાં પણ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું
જમ્મુ કશ્મીરમાં પર્યટકો પર થયેલા આતંકી હુમલાના વિરોધમાં ઠેર ઠેર પ્રદર્શન યોજાઈ રહ્યા છે ત્યારે અંકલેશ્વરમાં પણ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચના પરિવારનો કિચેઇન ખરીદવા માર્ગમાં રોકાવાથી કિસ્મતે બચાવ કર્યો દવે પરિવાર બૈસરન ઘાટી માટે મોડું પડયું અને તેમનો આંતકવાદીઓ સાથેનો સામનો ટળ્યો
ભારત સરકાર દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ આકરાં પગલાં લેવામાં આવી રહ્યા છે. પાકિસ્તાની નાગરિકોના વિઝા તાત્કાલિક અસરથી ખતમ કરીને તેમને ભારતથી રવાના કરવામાં આવી રહ્યા છે
તમામ મીડિયા ચેનલોને સંરક્ષણ કામગીરી અને સુરક્ષા દળોની હિલચાલનું લાઈવ કવરેજ બતાવવાથી દૂર રહેવાની સલાહ આપતા ગાઈડલાઈન પણ બહાર પાડી છે.
આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનના તમામ નાગરિકોને દેશ છોડવાનો આદેશ કર્યો છે, ત્યારે ગુજરાત પોલીસે પણ ઘૂસણખોરો પર સર્જિકલ સ્ટ્રાઇક કરી
કાકુલમાં પાકિસ્તાન મિલિટરી એકેડેમીમાં પાસિંગ-આઉટ પરેડને સંબોધતા, પાકિસ્તાનના પીએમ શાહબાઝે કહ્યું કે, પહેલગામની ઘટના દોષારોપણની રમતનું ઉદાહરણ છે જેને બંધ કરવી જોઈએ.
જમ્મુ કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામમાં આંતકવાદીઓએ કરેલ હુમલામાં 27 જેટલા પર્યટકોના મોત નીપજતા સમગ્ર દેશમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે