ભારતીય નૌકાદળ સક્રિય, અરબી સમુદ્રમાં તૈનાત યુદ્ધ જહાજોમાંથી અનેક એન્ટી શિપ મિસાઇલોનું પરીક્ષણ
ભારતીય નૌકાદળે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ભારત તેના દરિયાઈ હિતોનું રક્ષણ કરવા માટે "ગમે ત્યાં, ગમે ત્યારે અને કોઈપણ પરિસ્થિતિમાં" જવાબી કાર્યવાહી કરવા તૈયાર છે.