ભરૂચ: પાલેજ પોલીસ મથકના પ્રોહીબિશનના ગુનામાં ફરાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.એ.તુવરની ટીમના માણસો ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન હ્યુમન સોર્સ આધારે બાતમી મળી હતી
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.એ.તુવરની ટીમના માણસો ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન હ્યુમન સોર્સ આધારે બાતમી મળી હતી
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પી.આઈ. એ.એ.ચૌધરી તથા એ.એચ છૈયા એસ.ઓ.જી.એ પોતાની ટીમને એ.ટી.એસ. ચાર્ટર મુજબની કામગીરી તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપી હતી
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ.એમ.પી.વાળાએ જિલ્લાના નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓની માહિતી એકત્રિત કરી આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપ્યું હતું.