ભરૂચ: લારી,ગલ્લા,પાથરણા વાળાઓ માટે સ્ટ્રીટ વેન્ડર પોલિસીની આપ દ્વારા કરાઈ માંગ
ભરૂચના લારી,ગલ્લા,પાથરણા વાળા વેપારીઓ માટે આમ આદમી પાર્ટી દ્વારા પાલિકા ખાતે સ્ટ્રીટ વેન્ડર પોલિસી બનાવી જગ્યા ફાળવી આપવાની માંગ કરવામાં આવી હતી.
ભરૂચના લારી,ગલ્લા,પાથરણા વાળા વેપારીઓ માટે આમ આદમી પાર્ટી દ્વારા પાલિકા ખાતે સ્ટ્રીટ વેન્ડર પોલિસી બનાવી જગ્યા ફાળવી આપવાની માંગ કરવામાં આવી હતી.
નવસારી જિલ્લાના બીલીમોરા નગરપાલિકા પાસે ઘણા સમયથી કચરાના નિકાલ માટે કોઈ યોગ્ય જગ્યા ન ફાળવતા પાલિકા દ્વારા અંબિકા નદીના કિનારે આવેલી ખુલ્લી જગ્યામાં શહેરમાંથી ઉઘરાવેરો કચરો ઠાલવતા જી.પી.સી.બી.એ બીલીમોરા નગરપાલિકાને ફરી એકવાર નોટિસ ફટકારી છે.