Connect Gujarat

You Searched For "papaya"

આ ફળો સ્વાસ્થયની સાથે સાથે ત્વચાની રચના સુધારવા માટે પણ છે ફાયદાકારક...

12 Feb 2024 10:38 AM GMT
તમારે તમારી ત્વચાની સંભાળમાં સાઇટ્રસ ફળોનો સમાવેશ કરવો જ જોઇએ.

સાબરકાંઠા: પ્રગતિશીલ ખેડૂતે પપૈયાની કરી ખેતી,મબલખ ઉત્પાદન મેળવ્યુ

8 April 2023 9:00 AM GMT
ઇડરના ખેડૂતે પાંચ વીઘા જમીનમાં વડોદરાથી પપૈયાના રોપ લાવીને 2500 જેટલા પપૈયાના છોડ વાવ્યા હતા જે બાદ મબલખ ઉત્પાદન મેળવ્યુ છે

હૃદયના સ્વાસ્થ્ય અને વાળ બંને માટે ફાયદાકારક છે પપૈયું, પરંતુ શું તમે તેને ખાવાની સાચી રીત જાણો છો?

14 March 2023 12:10 PM GMT
સ્વાદ અને પોષણથી ભરપૂર, પપૈયા એ ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વોનો ભંડાર છે. જે આપણા સમગ્ર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

પપૈયાનું સેવન માત્ર ગર્ભાવસ્થા દરમિયાન જ નુકસાનકારક નથી,પરંતુ આ સમસ્યાઓમાં પણ થાય છે, તેની આડઅસરો

13 Oct 2022 5:58 AM GMT
પપૈયાની સ્વાસ્થય માટે ફાયદાકારક સાથે આડ અસરો પણ ઘણી છે, વિટામિન્સ, ફાઈબર અને મિનરલ્સથી ભરપૂર પપૈયું એક એવું ફળ છે જે વર્ષના બાર મહિના ઉપલબ્ધ રહે છે.

તમારા આહારમાં આ ઓછી કેલરીવાળા ફળોનો સમાવેશ કરી, તમે ઝડપથી ઘટાડી શકો છો વજન

10 Sep 2022 11:30 AM GMT
જ્યારે વજન ઘટાડવાની વાત આવે છે ત્યારે દરેક વ્યક્તિ કસરત અને પરેજી પાળવાનો આગ્રહ રાખે છે, પરંતુ આહારમાં શું ખાવું તે અંગે ઘણી મૂંઝવણ છે.

સાબરકાંઠા : 300 રૂપિયે કિલો વેચાતા પપૈયાંના ભાવ અચાનક જ 50 રૂપિયા થઈ ગયા,જુઓ શું છે કારણ

25 Jan 2022 6:55 AM GMT
સાબરકાંઠા જિલ્લામાં પપૈયાના ભાવ એકાએક રૂ.૩૦૦ ઘટીને રૂ.૫૦ થઈ જતા ખેડૂતોને આર્થિક નુકશાન થતાં આવક કરતાં ખર્ચ વધી જતાં ખેડૂતો પરેશાન થઈ ચૂક્યા છે .