Home > paperleak scandal
You Searched For "Paperleak scandal"
સુરત : પરીક્ષાના એક દિવસ પહેલાં જ VNSGUનું બીકોમ સેમ-6નું પેપર ફૂટ્યું, કુલપતિએ પરીક્ષા મોકૂફ રાખી
20 April 2022 12:47 PM GMTસરકારી પરીક્ષા હોય કે, યુનિવર્સિટીની પરીક્ષા, ત્યારે રાજ્યમાં પરીક્ષા લેવાના પહેલા જ પેપર ફૂટવાની ઘટના સતત સામે આવી રહી છે.
પ્રાંતિજ : ગૌણ સેવા પેપર લીક કાંડમાં ઝડપાયેલ 3 આરોપીઓના જામીન ના'મંજૂર...
24 Dec 2021 5:39 AM GMTસાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ઉંછા ગામેથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પેપર લીક મામલે વધુ 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા.
અસિત વોરાના રાજીનામા સિવાય કોંગ્રેસને કઇ ખપતું નથી, વડોદરામાં દેખાવો
22 Dec 2021 11:36 AM GMTરાજયમાં લેવાયેલી હેડ કર્લાકની પરીક્ષા ભલે રદ કરી દેવામાં આવી હોય પણ ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળના અધ્યક્ષ અસિત વોરાના રાજીનામાની માંગ પ્રબળ બની રહી...
અમદાવાદ: પેપર લીક મામલે ઉપવાસ આંદોલનની શરૂઆત કરે એ પહેલા જ આપના આગેવાનોની અટકાયત
22 Dec 2021 10:15 AM GMTપેપર લીક મામલે ઉપવાસ આંદોલનની જાહેરાત કરાતા જ આમ આદમી પાર્ટીના આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી
હેડ ક્લાર્કની પરીક્ષા કરાઇ રદ, ગૃહ રાજ્યમંત્રીની જાહેરાત- માર્ચમાં ફરીથી પરીક્ષા લેવાશે
21 Dec 2021 9:29 AM GMT12 ડિસેમ્બરના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું. ત્યાર બાદ ગૃહ રાજ્યમંત્રીએ પણ પેપરલીક થયું હોવાનો...
હેડ કલાર્કની પરીક્ષામાં પેપર લીક મામલો, રાજયભરમાં કોંગ્રેસના દેખાવો
20 Dec 2021 12:49 PM GMTરાજયમાં સરકાર ભલે બદલી નાંખવામાં આવી હોય પણ પડકારો યથાવત રહયાં છે. હેડ કલાર્કની પરીક્ષાના પેપર લીકના મામલે હવે વિરોધ પક્ષો લડાયક મિજાજમાં જણાય રહયાં...
પ્રાંતિજ : "સરપંચ" બનતા પહેલા ઉમેદવાર બન્યો "આરોપી", પેપર લીક કાંડમાં વધુ 2 લોકોની ધરપકડ...
18 Dec 2021 6:58 AM GMTગૌણ સેવા પસંદગી મંડળની ગત રવિવારે લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયાનું ગુજરાત સરકારે સ્વીકાર્યું છે.
અમદાવાદ: પેપરલીક કાંડમાં 11 પૈકી 7 આરોપીઓની ધરપકડ,ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કરી પ્રેસ કોન્ફરન્સ
17 Dec 2021 12:06 PM GMTહેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવા મામલે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ કરી હતી