ભરૂચ: વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી,સાયકલ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચમાં કોર્ટ સંકુલ ખાતેથી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચમાં કોર્ટ સંકુલ ખાતેથી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
શ્રી સમસ્ત ગુજરાત બહ્મસમાજ ભરૂચ એકમ દ્વારા ચતુર્થ યુવક-યુવતી પસંદગી મેળાનું આયોજન આત્મિય સંસ્કાર હોલ,એમ.કે. કોલેજ સામે કરવામાં આવ્યું હતું.
જામનગરના આંગણે રાજય કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યભરના 400 ખેલાડીઓએ ભાગ લીધો છે
G-20 અંતર્ગત ભાવનગર મહાનગર પાલિકા મેયરની અધ્યક્ષતામાં શહેરના આટાભાઈ ચોક ખાતેથી મેરોથોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું
પારનેરા ડુંગરનો પર્ટયન સ્થળ તરીકે વિકાસ થયા બાદ વધુમાં વધુ પર્યટકો ફરવા માટે આવે તેવા શુભ આશય સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રવિવારે પારનેરા ડુંગર આરોહણ-અવરોહણ સ્પર્ધા ૨૦૨૨-૨૩નું આયોજન કરવામાં આવ્યું હતું.