ભારતના પૂર્વ મહાન ક્રિકેટર બિશન સિંહ બેદીનું નિધન
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન બિશન સિંહ બેદીનું નિધન થયું છે. તેઓ 77 વર્ષના હતા.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન બિશન સિંહ બેદીનું નિધન થયું છે. તેઓ 77 વર્ષના હતા.
નડિયાદની બ્રહ્મર્ષિ સંસ્કારધામના સ્થાપક અને પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીનું 97 વર્ષની જૈફ વયે દુઃખદ અવસાન થતાં નડિયાદ સહિત જિલ્લાભરમાં શોકની લાગણી ફેલાઈ છે.
બોલીવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીથી એક માઠા સમાચાર આવી રહ્યા છે. 'દિલ ચાહતા હે' ફેમ એક્ટર રિયો કપાડિયાનું નિધન થઇ ગયું છે.
ગુજરાતના પ્રખ્યાત ભજનીક લક્ષ્મણ બારોટનુ નિધન થયું છે. તેમના આકસ્મિક નિધનથી ધર્મ જગતમાં શોક વ્યાપી ગયો છે.