સુરત: ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં મુસાફરોથી ભરેલી એસટી બસ પલટી
સુરત શહેરના વરાછા વિસ્તારમાં AK રોડ પર ગત મોડી રાત્રે એસટી. બસ પલટી મારી જતાં કેટલાક મુસાફરોને ઇજા પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતા.
સુરત શહેરના વરાછા વિસ્તારમાં AK રોડ પર ગત મોડી રાત્રે એસટી. બસ પલટી મારી જતાં કેટલાક મુસાફરોને ઇજા પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતા.
મહારાષ્ટ્રના શિરડીમાં એક ભયાનક અકસ્માતના થયો છે. અહીં શિરડી હાઈવે પર બસ અને ટ્રકની વચ્ચે ટક્કર થઈ હતી.
લખનઉ-બહરાઈચ હાઈવે પર બુધવારે સવારે તે સમયે રોડ અકસ્માત થઈ ગયો, જ્યારે રોડવેઝની એક બસને ટ્રકે નજીકમાંથી ટક્કર મારી દીધી.