પાટણ ચાણસ્મા-હારીજ રોડ પર બાઇકને ટક્કર મારી કાર ઝાડ સાથે અથડાઇ, ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત
ધરમોડા નજીક અલ્ટો અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કારચાલક, બાઈક ચાલક અને કારમાં સવાર યુવતીનું કરુણ મોત નીપજ્યું
ધરમોડા નજીક અલ્ટો અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કારચાલક, બાઈક ચાલક અને કારમાં સવાર યુવતીનું કરુણ મોત નીપજ્યું
છેલ્લા ચાર માસથી દરરોજ આરતી સમયે ઘોડી આરતીના ઝાલર સાંભળી મંદિરે દોડી જાય છે ગામની અંદર અનેક મંદિરો આવેલા છે
તામિલનાડુના શ્રી જગતગુરુ સેવા સમિતિના 95 જેટલા સભ્યો યાત્રા સ્વરૂપેએ રાધનપુરની શ્રી સુરભિ ગૌશાળાની મુલાકાતે આવ્યા