આરોગ્ય આ ટેનિસ બોલ કસરતથી ગરદન અને પીઠના દુખાવાથી સરળતાથી મેળવો છુટકારો.! ખરાબ મુદ્રા, યોગ્ય રીતે ઊંઘ ન આવવા અને બેસવાથી ગરદન, ખભા અને કમરના દુખાવાની ફરિયાદ થઈ શકે છે. By Connect Gujarat 01 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય આ ખરાબ આદતોના કારણે આવે છે બ્રેઇન સ્ટોક, આદતોમાં ફેરફાર કરવાથી બચી જશે તમારો જીવ.... બ્રેઇન સ્ટોકએ એક ખતરનાક સ્થિતિ છે. જે જીવન માટે જોખમી પણ સાબિત થઈ શકે છે. બ્રેન સ્ટોક થવાના ઘણા કારણો હોય શકે છે. By Connect Gujarat 25 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ શું તમે વર્ચ્યુઅલ અને રિયલ ગોલ્ડની ખરીદી વચ્ચે મૂંઝવણમાં છો, વાંચો કયું ફાયદાકારક છે. આજના સમયમાં રોકાણ માટે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે. તમે બેંક એફડી, શેર માર્કેટ અથવા મ્યુચ્યુઅલ ફંડ દ્વારા પણ સોનામાં રોકાણ કરી શકો છો. By Connect Gujarat 21 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ફેશન બેદાગ અને સુંદર ત્વચા માટે ટ્રાઈ કરો આ હોમમેડ મેથીના ફેસપેક, તમારી બેજાન ત્વચામાં રોનક આવી જશે... ખૂબ ઓછા લોકો આ વાત જાણે છે કે મેથીના દાણાનો ઉપયોગ વાળ માટે અને ડાયાબિટીસની સમસ્યા ઉપરાંત સ્કીન કેરમાં પણ કરી શકાય. By Connect Gujarat 11 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ નેતાઓ ચેતી જજો : અંકલેશ્વરના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયેલા સુરવાડીના સરપંચ બન્યા પ્રજાના રોષનો ભોગ... જિલ્લાના અંકલેશ્વર શહેર અને તાલુકામાં વિનાશક પૂરના પગલે રોષે ભરાયેલા લોકોનો નેતાઓ બાદ સરપંચો પણ ભોગ બની રહ્યા છે. By Connect Gujarat 22 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય ફેટી લિવરના દર્દીઓએ આ 5 જ્યુસનું નિયમિત કરવું સેવન, જડીબુટ્ટી સમાન કરશે કામ... ખરાબ ખાન પાનના કારણે લીવર સંબંધિત બીમારીઓ વધતી જાય છે. સ્થિતિ એવી છે કે શરીરમાં કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડનું લેવલ વધતુ જઈ રહ્યુ છે By Connect Gujarat 21 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય જમ્યા બાદ ભૂલથી પણ આ 5 ચીજો ના કરતાં, સ્વાસ્થ્યને થાય છે ગંભીર નુકશાન..... હેલ્ધી ફૂડ ખાવાથી સ્વાસ્થ્ય હેલ્ધી રહે છે. ઘણી એવી હેલ્ધી ટેવો જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. By Connect Gujarat 15 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય પગની ફાટેલી એડીઓ રાતોરાત થઈ જશે કોમળ, આ ઘરેલુ નુસ્ખાઓ અજમાવો મળશે 100 ટકા પરિણામ..... ચહેરાની સાથે સાથે પગની સંભાળ રાખવી પણ ખૂબ જ જરૂરી છે. પગની એડીઓ ફાટવી એ એક સામાન્ય વસ્તુ છે. By Connect Gujarat 14 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ફેશન આ વસ્તુથી ધુઓ વાળ, શેમ્પુને પણ ભૂલી જશો, લોકો પૂછશે ચમકદાર વાળનું રાઝ.... વાળ એ સ્ત્રીનું ઘરેણું કહેવામા આવે છે. વાળથી સ્ત્રીને અત્યંત લગાવ હોય છે. જ્યારે વાળને મુલાયમ બનાવવાની વાત આવે છે. By Connect Gujarat 08 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn