80 ટકા લોકોમાં વિટામિન B-12ની ઊણપ, અર્બન હેલ્થ સેન્ટરમાં તપાસ કરી ઈન્જેક્શન-દવા ફ્રીમાં અપાશે..
છેલ્લા કેટલાક સમયથી લોકોમાં વિટામિન બી-12ની ઊણપની સમસ્યા વધી રહી છે.
છેલ્લા કેટલાક સમયથી લોકોમાં વિટામિન બી-12ની ઊણપની સમસ્યા વધી રહી છે.
હેલ્ધી બ્રેકફાસ્ટ પર આપણે ઘણી વાર વાત કરી છે, પરંતુ જ્યારે લંચ કે ડિનરની વાત આવે છે ત્યારે માત્ર એટલું જ સાંભળીએ છીએ
શરીરની અંદર કોષોનું ભંગાણ એ કુદરતી પ્રક્રિયા છે. જ્યારે આ કોષો તૂટી જાય છે, ત્યારે તેઓ યુરિક એસિડ ઉત્પન્ન કરે છે.
સુકાઈ ગયેલા અને નિર્જીવ ચહેરાથી છુટકારો મેળવવા માટે દરેક વ્યક્તિ કોઈને કોઈ ઉપાય કરે છે. ખાસ કરીને જ્યારે સિઝન ચેન્જ થાય છે ત્યારે મુશ્કેલીઓ વધી જાય છે.
આજના સમયમાં લોકોની બીઝી લાઈફ સ્ટાઇલના કારણે કસરત માટે સમય મળતો નથી અને તેમ છતાં ઓઇલી ફૂડનું સેવન કરવું છે.
ભારતમાં આજે પણ અનેક બીમારીઓને લઇને લોકોમાં અંઘવિશ્વાસ હોય છે. ઘણી વાર અંધવિશ્વાસ તમને અનેક મુશ્કેલીઓમાં મુકી શકે છે
પીળા દાંત તમારી પર્સનાલિટીને ખરાબ કરવાનું કામ કરે છે. પીળા દાંતને ચમકાવવા માટે લોકો અનેક પ્રકારના અવનવા પ્રયોગો કરતાં હોય છે