દિલ્હી હાઈકોર્ટથી ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો, ITના નિર્ણય સામેની અરજી ફગાવી
કોર્ટે ચાર વર્ષના સમયગાળા માટે કોંગ્રેસ સામે ટેક્સ રિએસેસમેન્ટની કાર્યવાહીની કર સત્તાવાળાઓની શરૂઆતને પડકારતી અરજીઓને ફગાવી દીધી હતી.
કોર્ટે ચાર વર્ષના સમયગાળા માટે કોંગ્રેસ સામે ટેક્સ રિએસેસમેન્ટની કાર્યવાહીની કર સત્તાવાળાઓની શરૂઆતને પડકારતી અરજીઓને ફગાવી દીધી હતી.
ઈડરના બડોલીથી મણિયોર ગામની વચ્ચે 170 હેક્ટર જમીન આગામી સમયમાં નેશનલ હાઈવે ઓથોરિટી અંતર્ગત માપણી કરાઈ છે
દુર્ઘટના પીડિત પરિવારોની સુપ્રીમ કોર્ટમા રીટ પિટિશન દાખલ કરવામાં આવી છે. એડવોકેટ ઉત્કર્ષ દવે મારફતે પીડિતોની રિટ સુપ્રિમમાં દાખલ કરી છે.
જાગેશ્વર ગામમાં આવેલી હરકોસ કેમિકલ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં 20મી નવેમ્બરના રોજ નગીન રાઠોડ જેઓ વાગરા તાલુકાના જાગેશ્વર ગામના સરપંચ છે.
ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના વનકર્મીઓ દ્વારા ગેરકાયદેસર મારમારવાનો મામલો સામે આવ્યો હતો.
જિલ્લામાં ડુંગળીની નિકાસબંધીને લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર શહેર તેમજ GIDC વિસ્તારમાં થતાં ભારે ટ્રાફિક જામથી લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.