વડોદરા વડોદરા: કરણી સેનાના સુખદેવ સિંહ ગોગામેડી હત્યા મામલે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન,કલેક્ટરને પાઠવાયુ આવેદનપત્ર કરણી સેનાના સુખદેવસિંહ ગોગામેડી હત્યા મામલે વડોદરા ખાતે કરણી સેના મેદાને પડી છે. વડોદરા કરણીસેના દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. By Connect Gujarat 06 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: કરજણ ટોલ નાકા પર સ્થાનિકોને ટોલ મુદ્દે માફીની માંગ સાથે મૂળ નિવાસી એકતા મંચ દ્વારા આવેદનપત્ર પાઠવાયુ વડોદરાના કરજણ ટોલનાકા પર સ્થાનિકોને ટોલ મુદ્દે માફીની માંગ સાથે મૂળ નિવાસી એકતા મંચ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ. By Connect Gujarat 01 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ : નોકરીમાંથી છુટા ન કરવામાં આવે તેવી માંગ સાથે TRB જવાનોએ રેલી યોજી તંત્રને આવેદન આપ્યું... જિલ્લામાં ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા ટીઆરબી જવાનોએ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક અને અધિક જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી નોકરીમાંથી છુટા ન કરવામાં આવે તેવી માંગ કરી હતી. By Connect Gujarat 22 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા: પુર અસરગ્રસ્ત ખેડૂતોએ કલેક્ટરને પાઠવ્યુ આવેદનપત્ર, ૧૦૦ % વળતર ચુકવવાની માંગ નર્મદા જિલ્લાના સમસ્ત પુર અસરગ્રસ્ત ખેડૂતોએ નર્મદા જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડતાં થયેલ તારાજીથી ૧૦૦ % વળતર ચુકવવા માંગ કરી હતી By Connect Gujarat 27 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા નદીમાં શ્રીજી પ્રતિમાના વિસર્જનની મંજૂરી માટે ભરૂચ-અંકલેશ્વરના ગણેશ મંડળોનું તંત્રને આવેદન પત્ર... ભરૂચ તથા અંકલેશ્વર શહેરના અલગ અલગ વિસ્તારોમાં અને સોસાયટીઓમાં ગણેશ ઉત્સવનું આયોજન મંડળો દ્વારા આવનારી તા. 19મી સપ્ટેમ્બર 2023ના રોજથી શરૂ થનાર છે. By Connect Gujarat 15 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થવાની મંજૂરી આપવાની માંગ સાથે ટેમ્પો ચાલકોએ આપ્યું તંત્રને આવેદન પત્ર... ભરૂચ અને અંકલેશ્વર શહેરના ટેમ્પો ચાલકોને નર્મદા મૈયા બ્રિજના બદલે સરદાર બ્રિજ પરથી પસાર થવાના ફેરા દીઠ રૂપિયા ચૂકવવા પડતાં હોય, By Connect Gujarat 14 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ઝઘડીયા તાલુકામાંથી પસાર થતા માર્ગોની બિસ્માર હાલત,કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને પાઠવાયુ આવેદનપત્ર ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં ખરાબ રસ્તાઓને લઈ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પાઠવવામાં આવ્યુ હતુ. By Connect Gujarat 18 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અરવલ્લી: ટીંટોઇ ગામને તાલુકા મથક બનાવવા માટે ગ્રામજનોની માંગ, કલેકટરને આવેદનપત્ર પાઠવાયુ ટીંટોઇ ગામને તાલુકા મથક બનાવવા માટે ગ્રામજનોની વર્ષો જૂની માંગણીને સ્વીકારવા અરવલ્લી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી By Connect Gujarat 11 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર: તળાજા પંથકમાં પવનચક્કી કંપની વિરુદ્ધ ખેડૂતો દ્વારા ગૃહમંત્રી સુધી કરવામાં આવી રજુઆત,જુઓ શું છે કારણ બોરડા નજીક પવનચક્કી કંપનીઓ દ્વારા ખેડુતોની પરવાનગી વગર પવનચક્કીઓ નાખવામાં આવી ર્હઈ હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું By Connect Gujarat 09 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn