Connect Gujarat

You Searched For "Photos"

કુણાલે પત્ની સોહાને તેની વેડિંગ એનિવર્સરી પર ખાસ રીતે પાઠવ્યા અભિનંદન..!

25 Jan 2024 11:14 AM GMT
સોહા અલી ખાન અને કુણાલ ખેમુ બોલિવૂડના સૌથી ક્યૂટ કપલ્સમાંથી એક છે. બંને સ્ટાર્સ આજે તેમની નવમી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા છે.

સુરેન્દ્રનગર : લીંબડીના અખંડ આનંદ ગ્રુપ દ્વારા રામભક્તોને દિવડા સહિત શ્રી રામના ફોટાનું વિતરણ કરાયું...

20 Jan 2024 10:32 AM GMT
અયોધ્યા રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં રામભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

આદિત્ય L1 મિશનના પેલોડ SUITમાં કેપ્ચર થઈ સૂર્યની તસ્વીરો, જુઓ શાનદાર નજારો.....

9 Dec 2023 8:06 AM GMT
ભારતના સન મિશન આદિત્ય એલ 1 માં લાગેલા પેલોડ સૂટએ સૂર્યની તસ્વીરો કેપ્ચર કરી છે. ઇસરોએ શુક્રવારે આ માહિતી આપી છે.

ડીપફેક સામે સરકાર એક્શન મોડમાં, અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા કંપનીઓ સાથે બેઠક કરી..!

23 Nov 2023 11:18 AM GMT
મંત્રીએ કહ્યું કે સરકાર ટૂંક સમયમાં આવા ડીપફેક વીડિયો બનાવનારા અને હોસ્ટ કરનારા પ્લેટફોર્મ્સ માટે કાયદા અને દંડની જોગવાઈઓ કરવા જઈ રહી છે.

Bigg Boss OTT 2: એન્ટ્રી ગેટથી લઈને બેડરૂમ અને કિચન સુધી, 'બિગ બોસ ઓટીટી 2'નું ઘર ખૂબ જ આલીશાન છે જુઓ ફોટો

16 Jun 2023 10:54 AM GMT
સલમાન ખાનના શો બિગ બોસ ઓટીટીની બીજી સીઝન 17 જૂનથી જિયો સિનેમા પર શરુ થવા જઈ રહી છે.

Hardik-Natasa : ત્રણ વર્ષ પહેલા કરેલ કોર્ટ મેરેજ બાદ હાર્દિક-નતાશાના ભવ્ય લગ્ન

15 Feb 2023 3:13 AM GMT
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે લગ્ન કર્યા. કોર્ટ મેરેજના ત્રણ વર્ષ બાદ બંનેએ ખ્રિસ્તી ધર્મ અનુસાર લગ્ન કર્યા હતા.

કિયારા-સિદ્ધાર્થના લગ્નની પહેલી તસવીર સામે આવી, કહ્યું- અમારું પરમેનન્ટ બુકિંગ થઈ ગયું

8 Feb 2023 3:08 AM GMT
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બોલિવૂડનું સૌથી ક્યૂટ કપલ છે. સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની ચર્ચાઓ...

સુરત : સ્વિમિંગ પુલમાં મહિલા સાથેના ફોટા વાયરલ કરી ભાજપ પ્રમુખને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ..!

6 Sep 2022 10:25 AM GMT
ભાજપ પ્રમુખને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. જેમાં બારડોલી પોલીસે ૩ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી એક ઇસમની ધરપકડ કરી છે.

ભારતી-હર્ષે પહેલીવાર દુનિયાને દેખાડી પુત્રની ઝલક,જુઓ તસવીરમાં

12 July 2022 9:08 AM GMT
ટીવી ઈન્ડસ્ટ્રીની કોમેડી ક્વીન તરીકે ઓળખાતા ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા નાના પડદાના સૌથી ચર્ચિત કપલ્સમાંથી એક છે.

કુલદીપ બિશ્નોઈ કોંગ્રેસ છોડશે?: અમિત શાહ-જેપી નડ્ડાની મુલાકાત બાદ ટ્વિટર બાયોમાંથી સોનિયા-રાહુલના ફોટા હટાવ્યા

10 July 2022 6:49 AM GMT
કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવેલા ધારાસભ્ય કુલદીપ બિશ્નોઈની પાર્ટી છોડવાની ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.

હોસ્પિટલમાંથી લાલુ યાદવની તસવીર આવી સામે, પુત્રી રોહિણી આચાર્યએ ફોટો શેર કરીને લખી ઈમોશનલ પોસ્ટ

5 July 2022 5:04 AM GMT
રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના સ્થાપના દિવસ પર લાલુ પ્રસાદ યાદવની પુત્રીએ તેના પિતાની ભાવનાત્મક તસવીરો શેર કરી છે.

કરણની પાર્ટીમાં હાથમાં હાથ પકડીને પહોંચ્યા હૃતિક રોશન-સબા આઝાદ, ફોટા થયા વાયરલ

26 May 2022 4:01 AM GMT
હૃતિક રોશન અને સબા આઝાદ બોલિવૂડનું નવું હોટ અને હેપ્પી કપલ છે. બંનેના પ્રેમની ચર્ચાઓ દરેક જગ્યાએ થતી રહે છે.