શિયાળામા પિકનિક માટે યોગ્ય છે પટનાના આ 6 સ્પોટ્સ
ઘણા લોકો પરિવાર સાથે સમય પસાર કરવા માટે રજાઓમાં પિકનિકનું આયોજન કરે છે. જો તમે પણ પટનામાં રહો છો તો આજે અમે તમને પટનાના 6 ટોપ પિકનિક સ્પોટ વિશે જણાવી રહ્યા છીએ, જ્યાં તમે પરિવાર સાથે સમય વિતાવી શકો છો

દિવાળીનું વેકેશન શરૂ થવા જઈ રહ્યું છે અને દિવાળી બાદ શાળામાં બાળકોને સર્વાંગી શિક્ષણના ભાગરૂપે પ્રવાસ યોજાતો હોય છે.