પીએમ મોદીનું વિયેનામાં ભારતીયોને સંબોધન
પ્રવચનના પ્રારંભમાં જ ભારતના વૈશ્વિક અભિગમનો ચિતાર આપી દીધો હતો. તેઓએ કહ્યું ભારત વિશ્વમાં સર્વશ્રેષ્ઠ, સર્વોજવલ અને શ્રેષ્ઠ માર્ગ-નિર્દેશક બનવા માગે છે અને તે માર્ગ-નિર્દેશન પણ સર્વોચ્ચ કક્ષાએ લઈ જવા માગે છે.

દેશ | સમાચાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે રશિયાના મોસ્કો પહોંચ્યા. મોસ્કોના હવાઈમથકે પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે નેશનલ એલિજિબિલિટી એન્ડ એન્ટ્રન્સ ટેસ્ટ - પોસ્ટ ગ્રેજ્યુએટ (NEET-PG)ને મુલતવી રાખવાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું.
લોકસભા ચૂંટણી 2024 પહેલા ભાજપના ઘણા મોટા નેતાઓએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનો બાયો બદલ્યો અને તેમના નામ સાથે 'મોદી કા પરિવાર' લખ્યું હતું.
PM મોદીના નેતૃત્વમાં NDA ફરી એકવાર કેન્દ્રમાં સરકાર બનાવવા જઈ રહી છે. આજે શુક્રવારે સંસદના સેન્ટ્ર્લ હોલમાં NDA સંસદીય દળની બેઠક યોજાઈ હતી.