અમદાવાદ પ્લેન ક્રેશની ગોઝારી ઘટનાને એક મહિનો પૂર્ણ,દુર્ઘટનાનો પ્રાથમિક તપાસ અહેવાલ જાહેર
એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ રિપોર્ટમાં ઘણી ચોંકાવનારી માહિતી જાહેર કરી છે. આ રિપોર્ટ મુજબ, ટેકઓફ થયાની થોડીક સેકન્ડ પછી વિમાનના બંને એન્જિન અચાનક બંધ થઈ ગયા હતા