સુરતસુરત : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાત્વના પાઠવી... અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટેલા સુરતના મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોએ સાત્વના પાઠવી હતી. By Connect Gujarat Desk 19 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પૂર્વ CM વિજય રૂપાણીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા, શોકસભાનું કરાયુ આયોજન ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા By Connect Gujarat Desk 18 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશપાયલોટ સુમિત સભરવાલના 90 વર્ષીય પિતા તેમને અંતિમ વિદાય આપતી વખતે ખૂબ રડી પડ્યા, વિમાન દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. સુમિત સભરવાલના પિતા પુષ્કરરાજે હાથ જોડીને પાર્થિવ શરીર સામે થોડીવાર પ્રાર્થના કરી. આ દરમિયાન તેઓ ખૂબ રડી પડ્યા. તેમની પુત્રી તેમને સાંત્વના આપતા જોવા મળ્યા. By Connect Gujarat Desk 17 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાઅમેરિકાથી આવી રહેલી એર ઇન્ડિયાની બીજી ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઈ, મુસાફરોને વિમાનમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોથી કોલકાતા થઈને મુંબઈ જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટના એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતાં મુસાફરોને વિમાનમાંથી નીચે ઉતારવા પડ્યા By Connect Gujarat Desk 17 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ, ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો By Connect Gujarat Desk 17 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટભીની આંખો સાથે વિદાય... વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે રાજકોટના રસ્તાઓ પર ભીડ ઉમટી પડી ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં ઘણા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામેલ થયા By Connect Gujarat Desk 16 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: પૂર્વ CM વિજય રૂપાણીના માનમાં આજે રાજ્યવ્યાપી શોક,કલેક્ટર કચેરી પર રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરક્યો વિજય રૂપાણીનું પ્લેન દુર્ઘટનામાં નિધન થતા ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક મનાવવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરકાવવામાં આવ્યો By Connect Gujarat Desk 16 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: પ્લેન ક્રેશની દુર્ઘટનાના મૃતકોને કોંગ્રેસ-મુસ્લિમ સમાજના આગેવાનો શ્રદ્ધાંજલિ અર્પણ કરી અમદાવાદમાં બેનલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃતકોને ભરૂચમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ અને મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા By Connect Gujarat Desk 15 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: હોમગાર્ડ દ્વારા અમદાવાદ પ્લેનક્રેશની દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોની યાદમાં ભરૂચ શહેર હોમગાર્ડ યુનિટ દ્વારા વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા By Connect Gujarat Desk 15 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn