અમરેલી : પી.પી.સવાણી ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ કરીને પ્લેન ક્રેશના મૃતકોને પાઠવી શ્રદ્ધાંજલિ
પી.પી.સવાણી ગ્રુપના મહેશ સવાણી, પુત્રવધૂઓ અને બોક્સિંગ પ્લેયર ડિકલ ગોખરા સાહિતના લોકોની ઉપસ્થિતમાં પ્લેન ક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી
પી.પી.સવાણી ગ્રુપના મહેશ સવાણી, પુત્રવધૂઓ અને બોક્સિંગ પ્લેયર ડિકલ ગોખરા સાહિતના લોકોની ઉપસ્થિતમાં પ્લેન ક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી
બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલમાં રહેતા બાળકો દાદી મા તરીકે ઓળખતા હતા. બોબી બેન અહીં બાળકો માટે ચા બનાવતી હતી. તેણીએ પોતાના પરિવારને પોતાની આંખો સામે સળગતો જોયો
અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતા ભારતમાં આ સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે.b આ દુર્ઘટનામાં 260 લોકોના મોતની આશંકા છે,
કહેવાય છે કે ભગવાને બધું આપ્યું છે, પુત્રવધૂ છે, પૌત્ર છે અને ધંધો પણ ચાલી રહ્યો છે. પણ તે દાદીએ ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું કે આ આખા પરિવાર પર આવી આફત આવશે.
ગુરુવારે ગુજરાતના અમદાવાદ એરપોર્ટ નજીક થયેલી એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના દેશનો અત્યાર સુધીનો સૌથી મોંઘો વિમાન દુર્ઘટના સાબિત થઈ શકે છે.
અમદાવાદમાં AI-171 ફ્લાઇટ ક્રેશની દુર્ઘટનાએ હડકંપ મચાવી દીધો છે. આ ક્રેશમાં ભારતીયો સાથે વિદેશી નાગરિકોના પણ મોત થયા તો લંડન જઈ રહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોત થયું છે.
અમદાવાદમાં સર્જાયેલી ભયાવહ વિમાન દુર્ઘટનામાં 265 લોકોના જીવ હોમાય ગયા હતા,જોકે આજ ફ્લાઈટમાં લંડનથી અમદાવાદ આવેલા સુરતના મહિલા યાત્રીએ વિમાનની ખામી વિશે વાત કરીને આપવીતી વર્ણવી હતી.
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પ્લેન ક્રેશ અકસ્માતમાં અવસાન થયું. પીએમ મોદીએ આજે સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પરિવારને પણ મળ્યા
અમદાવાદમાં સર્જાયેલી પ્લેન ક્રેશની ઘટનામાં ભરૂચના જંબુસરના સારોદ ગામમાં રહેતા યુવાનનું પણ મોત નીપજ્યું છે સારોદ ગામનો યુવાન વર્ક પરમીટ પર લંડન જઈ રહ્યો હતો જોકે એ સફર તેની આખરી સફર બની ગઈ હતી