અમેરિકાના અલાસ્કામાં પ્લેન ક્રેશ, નવ મુસાફરો અને એક પાયલટનું મોત
અલાસ્કામાં ક્રેશ થયેલા પ્લેનનો કાટમાળ બરફ પર પડેલો જોવા મળ્યો હતો. વિમાનમાં સવાર દરેક વ્યક્તિનું મૃત્યુ થયું છે. ગુરુવારે બપોરે 3:30 વાગ્યે પ્લેન અચાનક રડારથી ગાયબ થઈ ગયું
અલાસ્કામાં ક્રેશ થયેલા પ્લેનનો કાટમાળ બરફ પર પડેલો જોવા મળ્યો હતો. વિમાનમાં સવાર દરેક વ્યક્તિનું મૃત્યુ થયું છે. ગુરુવારે બપોરે 3:30 વાગ્યે પ્લેન અચાનક રડારથી ગાયબ થઈ ગયું
અમેરિકામાં છેલ્લા એક મહિનામાં 3 મોટી વિમાન દુર્ઘટના થઈ છે. જેમ બુધવારે વોશિંગ્ટન ડીસીમાં પ્લેન ક્રેશ થયું હતું તેમ ફિલાડેલ્ફિયામાં શનિવારે સવારે બીજું પ્લેન ક્રેશ થયું હતું. આ પહેલા કેલિફોર્નિયામાં પ્લેન ક્રેશ થયું હતું.
અમેરિકામાં ફરી એક વિમાન દુર્ઘટના બની છે. ઉત્તરપૂર્વ ફિલાડેલ્ફિયામાં એક શોપિંગ સેન્ટર નજીક બે લોકો સાથેનું એક નાનું વિમાન ક્રેશ થયું હોવાના અહેવાલ છે.
દક્ષિણ કોરિયા અને કેનેડા બાદ હવે અમેરિકામાં પણ પ્લેન ક્રેશ થયું છે. અમેરિકાના સધર્ન કેલિફોર્નિયામાં એક પ્લેન ક્રેશ થયું હતું. વાસ્તવમાં ઉડાન દરમિયાન એક નાનું વિમાન બિલ્ડિંગની છત
ન્યુયોર્કના નાયગ્રા કાઉન્ટીમાં સ્કાઈડાઈવિંગ દરમિયાન પ્લેન ક્રેશ થતા એક વ્યક્તિનું મોત થયું છે.
ઉત્તરી મેક્સિકોમાં એક પ્લેન ક્રેશ થતાં ચાર લોકોના મોત થયા છે. આ અકસ્માત કોહુઈલા રાજ્યના શહેર રામોસ અરિઝપેના એરપોર્ટ પર થયો હતો.
કેનેડામાં વેનકુવર પાસે ચિલ્લીવેકમાં એક નાનું પ્લેન ક્રેશ થ ગયુ છે. વિમાનમાં બે ભારતીય ટ્રેઈની પાયલટ સહિત ત્રણ લોકોના મોત થઈ ગયા છે.