પીએમ મોદીએ આર્મી ડેની શુભેચ્છા પાઠવી, કહ્યું- દરેક ભારતીયને આપણી સેના પર ગર્વ છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે આર્મી ડે પર શુભેચ્છા પાઠવી હતી. "સૈનિકોએ હંમેશા આફતોના સમયમાં બહાદુરી દર્શાવી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે આર્મી ડે પર શુભેચ્છા પાઠવી હતી. "સૈનિકોએ હંમેશા આફતોના સમયમાં બહાદુરી દર્શાવી છે.
પીએમ કેન્દ્રીય બજેટ પહેલા તેમના મંતવ્યો અને સૂચનો લેવા સાથે ભારતીય અર્થતંત્રની સ્થિતિ અને તેના પડકારોનું મૂલ્યાંકન કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા નું ગત મહિને ડિસેમ્બરના રોજ નિધન થયું હતું. તે 100 વર્ષના હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાનું 30 ડિસેમ્બરે મોડી રાત્રે નિધન થયું હતું. હીરાબાના નિધનને લઇને સમગ્ર રાજ્ય શોકમગ્ન છે .