માતા હીરાબાના નિધન બાદ PM મોદી આજે પણ કરશે કામ, કોઈ સરકારી કાર્યક્રમ રદ નહીં થાય
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું આજે વહેલી સવારે 3.30 વાગ્યે સારવાર દરમિયાન નિધન થયું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું આજે વહેલી સવારે 3.30 વાગ્યે સારવાર દરમિયાન નિધન થયું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા નાદુરસ્ત તબિયતને કારણે હોસ્પિટલમાં એડમિટ હોય ગઈકાલે પીએમ મોદી અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાની નાદુરસ્ત તબિયતના કારણે તેઓને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
કર્ણાટકના મૈસૂરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ પ્રહલાદ મોદીની ગાડીને અકસ્માત નડ્યો હોવાની માહિતી મળી રહી છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફોન પર કરી વાતચીત