PM મોદીએ મિચોંગ ચક્રવાતમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી, કહ્યું : મારી પ્રાર્થના તમારી સાથે છે...
ચક્રવાત મિચાઉંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મિચાઉંગ ચક્રવાતમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
ચક્રવાત મિચાઉંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મિચાઉંગ ચક્રવાતમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
દેશના ચાર રાજ્યોમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ત્રણ રાજ્યોમાં સરકાર બનાવશે એ હાલના વલણ પરથી લાગી રહ્યું છે
બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઇવેની કામગીરીમાં 28થી વધુ ગામના ખેડૂતોને યોગ્ય સહાય વળતર નહીં મળ્યું હોવાથી PM મોદીને 7 હજારથી વધુ પોસ્ટકાર્ડ લખી રજૂઆત કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુબઈની મુલાકાત દરમિયાન વિવિધ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે મુલાકાત કરી હતી.