વડોદરા : રાહુલ ગાંધી બાલિશ છે, જ્યારે PM મોદી દેશની અર્થવ્યવસ્થામાં રહ્યા નિષ્ફળ : સુબ્રમણ્યમ સ્વામી
રાજ્યસભાના પૂર્વ સભ્ય સુબ્રમણ્યમ સ્વામી વડોદરા શહેરની પારુલ યુનિવર્સિટી ખાતે લો-ફેસ્ટિવલમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
રાજ્યસભાના પૂર્વ સભ્ય સુબ્રમણ્યમ સ્વામી વડોદરા શહેરની પારુલ યુનિવર્સિટી ખાતે લો-ફેસ્ટિવલમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
પીએમ મોદીની અમેરિકાની ઐતિહાસિક મુલાકાત દરમિયાન તેમને મળવું સન્માનની વાત છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસના રાજકીય પ્રવાસે છે. PM મોદી મંગળવારે મોડી રાત્રે અમેરિકા પહોંચ્યા હતા.
આજે અમદાવાદમાં ભારતની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા યોજાઈ રહી છે.