સુઝુકી મોટર્સના વડા તોશીહીરો સુઝુકી ડેલિગેશન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા
આજથી ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવનથી મિટિંગ માટે મહાત્મા મંદિર પહોંચ્યા હતા.
આજથી ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવનથી મિટિંગ માટે મહાત્મા મંદિર પહોંચ્યા હતા.
સાતપુડા પર્વત ગિરિમાળામાં રહેતા વન વિસ્તારના નાગરિકો દ્વારા ભરૂચના સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં 8 કિલોમીટર લાંબો રોડ શો યોજી 6 વંદે ભારત ટ્રેન અને 2 અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી.