PM મોદીએ પોલેન્ડમાં શાંતિનો સંદેશ આપ્યો, કહ્યું- આ યુદ્ધનો યુગ નથી
પીએમ મોદી પોલેન્ડની બે દિવસીય મુલાકાતે બુધવારે વોર્સો પહોંચ્યા હતા અને છેલ્લા 45 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની પોલેન્ડની આ પ્રથમ મુલાકાત છે.
પીએમ મોદી પોલેન્ડની બે દિવસીય મુલાકાતે બુધવારે વોર્સો પહોંચ્યા હતા અને છેલ્લા 45 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની પોલેન્ડની આ પ્રથમ મુલાકાત છે.
દુનિયા | Featured | દેશ | સમાચાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની સત્તાવાર મુલાકાતે પોલેન્ડ પહોંચ્યા. વોર્સોની હોટેલમાં પહોંચ્યા બાદ તેણે ભારતીય મૂળના લોકોનું અભિવાદન કર્યું
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કિવ (યુક્રેન) જશે. રશિયા સાથેના સંઘર્ષ બાદ પીએમ મોદીની યુક્રેનની આ પ્રથમ મુલાકાત છે.
આજે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે દેશભરમાં ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર રક્ષાબંધન ખૂબ જ ઉત્સાહ સાથે મનાવવામાં આવી રહ્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશની નવી વચગાળાની સરકારના વડા પ્રોફેસર મુહમ્મદ યુનુસ સાથે ફોન પર વાત કરી હતી.
પેરિસ ઓલિમ્પ્યુક 2024માં ભારતીય રમતવીરોએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને 5 બ્રોન્ઝ અને એક સિલ્વર એમ 6 મેડલ પ્રાપ્ત કર્યા હતા અને આ સફળતા થકી વિશ્વકક્ષાએ ભારતનું નામ રોશન થયું છે
ભારત દેશ 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા જઈ રહ્યો છે. હાલમાં તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઉજવણી સાથે રાષ્ટ્રપ્રેમનો થનગનાટ જોવા મળી રહ્યો છે
વિશ્વ સિંહ દિવસ દર વર્ષે 10 ઓગસ્ટના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસ જંગલના રાજા ગણાતા સિંહને સમર્પિત દિવસ છે.