'વાહ મોદીજી', નમો એપ જોઈને બિલ ગેટ્સ કેવી રીતે ચોંકી ગયા; PM મોદી સાથે ખાસ વાતચીત...
વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ બિલ ગેટ્સે આજે ઘણા મુદ્દાઓ પર પીએમ નરેન્દ્ર મોદી સાથે ખાસ વાતચીત કરી હતી.
વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ બિલ ગેટ્સે આજે ઘણા મુદ્દાઓ પર પીએમ નરેન્દ્ર મોદી સાથે ખાસ વાતચીત કરી હતી.
ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન આગ લાગવાને કારણે પાંચ પૂજારી સહિત 14 લોકો દાઝી ગયા હતા.
PM મોદી બે દિવસીય પ્રવાસે ભૂટાન પહોંચ્યા છે. ભુતાનના PM શેરિંગ ટોબગેએ પારો એરપોર્ટ પર મોદીને ભેટીને તેમનું સ્વાગત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણાના જગતિયાલમાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે વિપક્ષી ગઠબંધન INDI પર નિશાન સાધ્યું.