અતુલ સુભાષ બાદ હવે બેંગલુરુમાં પોલીસકર્મીએ કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં લખ્યું- પત્ની અને સાસરિયાં મને હેરાન કરે
બેંગલુરુ પોલીસના એક હેડ કોન્સ્ટેબલે તેની પત્ની અને સાસરિયા પર ઉત્પીડનનો આરોપ લગાવ્યા બાદ શુક્રવારે રાત્રે ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.