સુરત: ઇચ્છાપોર પોલીસ મથકને મળ્યો દેશના શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનો એવોર્ડ
સુરતના ઇચ્છાપોર પોલીસ સ્ટેશને સુરતને ગર્વ અપાવ્યું હતું.બેસ્ટ એવોર્ડ પોતાના નામે કરી સુરતના અને ગુજરાતના માનમાં વધારો કર્યો હતો. દર વર્ષે ડીજીપી કોન્ફરન્સમાં દેશના શ્રેષ્ઠ 10 પોલીસ સ્ટેશનોને પસંદ કરવામાં આવે છે.