બોલીવુડના સંગીતકાર પ્રીતમ ચક્રવર્તીના મુંબઈ સ્ટુડિયોમાંથી રૂ.40 લાખની ચોરી,પોલીસ તપાસ શરૂ
સંગીતકાર પ્રીતમ ચક્રવર્તીના મુંબઈ સ્ટુડિયોમાંથી 40 લાખ રૂપિયાની ચોરી થઈ છે. અહેવાલો અનુસાર, સ્ટુડિયોનો સ્પોટબોય આશિષ સયાલ (32 વર્ષ) પૈસા લઈને ભાગી ગયો
સંગીતકાર પ્રીતમ ચક્રવર્તીના મુંબઈ સ્ટુડિયોમાંથી 40 લાખ રૂપિયાની ચોરી થઈ છે. અહેવાલો અનુસાર, સ્ટુડિયોનો સ્પોટબોય આશિષ સયાલ (32 વર્ષ) પૈસા લઈને ભાગી ગયો
ભરૂચની ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મના મામલામાં આરોપી વિજય પાસવાને વિકૃતિની તમામ હદ વટાવી હોવાનું બહાર આવ્યું છે.
કાનપુરના એક મદરેસામાં બાળકનું હાડપિંજર પડેલું મળી આવ્યું હતું. મદરેસાના તાળા તૂટેલા હોવાની જાણ થતાં માલિક આજે ત્યાં પહોંચ્યો ત્યારે આ વાત સામે આવી હતી
દુનિયા | Featured | સમાચાર, અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં ભારતીય દૂતાવાસના અધિકારીનો મૃતદેહ મળી આવ્યો, ભારતીય દૂતાવાસના પરિસરમાંથી અધિકારીનો મૃતદેહ મળી આવ્યો
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી મહિલા આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલે સોમવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે તેમના પીએ વિભવ કુમાર પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.
GIDC પોલીસે સારંગપુરની મારુતિધામ-2 સોસાયટીમાંથી દેશી તમંચો તથા એક જીવતા કારતુસ સાથે પરપ્રાંતીય ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, પાટણ જિલ્લાના હારીજ મામલતદાર નવી કચેરીમાં ફરજ બજાવતા મામલતદાર વી.ઓ.પટેલનું મોત થયું છે.