અંકલેશ્વર : ખેતીવિષયક વીજ જોડાણના ટ્રાન્સફોર્મરની ચોરી કરતી ટોળકીને પોલીસે ઝડપી પાડી
પોલીસે કુલ 27 ગુનાઓની ક્રિમીનલ હિસ્ટ્રી બહાર કાઢી છે.
પોલીસે કુલ 27 ગુનાઓની ક્રિમીનલ હિસ્ટ્રી બહાર કાઢી છે.
પોલીસની સલાહ બાદ પરિવારજનો મૃતદેહ લઈને અંતિમ સંસ્કાર માટે ગયા હતા.
ભરૂચ શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા મામલે એ, બી અને સી’ ડિવિઝન પોલીસ મથક દ્વારા જાહેર માર્ગો પર આડેધડ પાર્ક કરેલા વાહનો અને લારીઓ ઉપર તવાઈ બોલાવી હતી.
જિલ્લાના અંકલેશ્વર તાલુકા પોલીસે સજોદ ગામના વાળીનાથ ફળિયામાંથી 2 અલગ અલગ સ્થળેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
અમરેલી LCB પોલીસે રૂ. 4 કરોડની કિંમતની 28 જેટલી મોંઘીદાટ કાર સાથે સુરતના કાર કૌભાંડિયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.