Connect Gujarat

You Searched For "PoliticsNews"

ભરૂચ : ઝઘડીયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે યુવા નેતા ધનરાજ વસાવાની નિમણૂંક કરાય...

19 Aug 2023 1:11 PM GMT
ધનરાજ વસાવાને તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી

દિલ્હી: લોકસભામાં વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા, રાહુલ ગાંધીએ સંબોધન ન કર્યું !

8 Aug 2023 10:06 AM GMT
કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ તેમના અવિશ્વાસ પ્રસ્તાવ પર 35 મિનિટનું ભાષણ આપ્યું હતું

રાહુલ ગાંધીને મોટી રાહત, 137 દિવસ બાદ સાંસદ પદ પરત મળ્યું

7 Aug 2023 6:35 AM GMT
મોદી સરનેમ કેસમાં બે વર્ષની સજા ભોગવીને સાંસદ 24 માર્ચે ગયા હતા.4 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે સજા પર રોક લગાવી દીધી હતી

ભરૂચ : આમોદ પાલિકાના વોર્ડ નં. 3માં 5 સભ્યોની ખાલી પડેલી માટે 11 ઉમેદવારો આવ્યા ચૂંટણી જંગમાં..!

25 July 2023 12:23 PM GMT
11 ઉમેદવારો ચૂંટણી જંગમાં સામે આવ્યા છે, જ્યારે વોર્ડ નં. 6માં ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીઓ જંગ જોવા મળશે.

ભાજપના 4 રાજ્યોના ચૂંટણી પ્રભારી જાહેર, નીતિન પટેલને રાજસ્થાનના સહપ્રભારી બનાવાયા

7 July 2023 11:49 AM GMT
આ વર્ષના અંત સુધીમાં આ ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે

રાજ્યસભાની ચૂંટણી તારીખો જાહેર: ગુજરાતની ત્રણ બેઠકો માટે 24 તારીખે યોજાશે ચૂંટણી

27 Jun 2023 2:14 PM GMT
રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. 24 જુલાઇએ રાજ્યસભાની ચૂંટણીનું મતદાન યોજાશે તેમજ ચૂંટણી માટે 13 જુલાઇએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. આ...

જયરામ રમેશ વિરુદ્ધ ભાજપના સાંસદની ફરિયાદ પર વિશેષાધિકારનો ભંગ, અધ્યક્ષને કહ્યું 'ચીયરલીડર'

28 April 2023 7:35 AM GMT
રાજ્યસભા સચિવાલય દ્વારા 'રાજ્ય સભાની વિશેષાધિકાર સમિતિને વિશેષાધિકારના પ્રશ્નનો સંદર્ભ' સંબંધિત સત્તાવાર સંદેશા વ્યવહારે આ કાર્યવાહીની પુષ્ટિ કરી છે.

મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો વળાંક, શરદ પવારના નિવેદનથી ખળભળાટ

24 April 2023 10:00 AM GMT
શરદ પવારની પાર્ટી એનસીપી ટૂંક સમયમાં ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસ સાથેનો છેડો ફાડી શકે છે

નવસારી: પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં બુથ સશક્તિકરણ અભિયાનની શરૂઆત

7 April 2023 11:40 AM GMT
આવનારી ૨૦૨૪ની લોકસભા ચૂંટણીનો કરંટ નવસારી લોકસભા સીટ પર શરૂ થયો છે.સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને બુથ સશક્તિકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે..

સુરેન્દ્રનગર : લોકસભા ચૂંટણી-સંગઠનને વધુ મજબૂત કરવા ભાજપ પ્રદેશની 2 દિવસીય કારોબારી બેઠકનો પ્રારંભ...

23 Jan 2023 12:53 PM GMT
સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી 2 દિવસ માટે ભાજપ પક્ષ દ્વારા પ્રથમ વખત પ્રદેશ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે

હવે ભાજપનું મિશન ૨૦૨૪,સંઘના નેતાઓને આપશે મહત્વની જવાબદારી

5 Jan 2023 6:51 AM GMT
લોકસભાની ચૂંટણીની તૈયારી હવે સંગઠનાત્મક કાર્યમાં ટોચ પર છે.16-17 જાન્યુઆરીએ યોજાનારા પાર્ટી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પણ તેનાથી સંબંધિત મુદ્દાઓ...

ભુપેન્દ્ર પટેલ સરકારનો નવો નિયમ: કેબિનેટની બેઠકમાં મંત્રીઓ અને અધિકારીઓ મોબાઈલ નહીં લઈ જઇ શકે !

26 Dec 2022 8:21 AM GMT
રાજ્ય સરકારની અઠવાડિયામાં એક વાર કેબિનેટ બેઠક યોજાય છે. આ બેઠકમાં નીતિવિષયક અને સાંપ્રત મુદ્દા પર ચર્ચા કરવામાં આવે છે