ભરૂચ: પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ દ્વારા મેગા રક્તદાન શિબિર યોજાય, રક્તદાતાઓએ ઉત્સાહભેર લીધો ભાગ
ભરૂચ પ્રજાપિતા બ્રહ્મા કુમારીઝ દ્વારા વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.