Connect Gujarat

You Searched For "pregnant women"

સુરત: કોસંબામાં ૧૦૩ કિલો વજન ધરાવતી માતાએ ૪ કિલો વજન ધરાવતા સ્વસ્થ બાળકને જન્મ આપ્યો

27 Feb 2024 12:56 PM GMT
૧૦૩ કિલો વજન ધરાવતી મહિલાએ ૪ કિલો વજન ધરાવતા તંદુરસ્ત બાળકને જન્મ આપી શારીરિક તકલીફો ધરાવતી મહિલાઓમાં આશાનું કિરણ જગાવ્યું

પ્રેગ્નેન્સી દરમિયાન ટ્રાવેલિંગ કરતી વખતે રાખો આ ખાસ બાબતોનું ધ્યાન, નહીં તો પડી શકે છે તકલીફ....

9 Nov 2023 10:34 AM GMT
સગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ પોતાની સાથે-સાથે બાળકની પણ કાળજી લેવી પડે છે અને પોતના હેલ્થનું પણ ધ્યાન રાખવું પડે છે.

દાહોદ: પોષણ સુધા યોજના અંતર્ગત ધાત્રી મહિલાઓને અપાયો લાભ, કૂપોષણની સંખ્યામાં થયો ઘટાડો

3 April 2023 8:42 AM GMT
દાહોદ જીલ્લામાં પોષણ સુધા યોજના અંતર્ગત અઠવાડિયામાં છ દિવસ સગર્ભા અને ધાત્રી મહિલાઓને ગરમ ભોજન આપવામાં આવે છે

નર્મદા : આંગણવાડી કેન્દ્રોના માધ્યમથી પોષણ સુધા યોજના થકી સગર્ભા મહિલાઓને મળે છે અનેક લાભ,આવો જાણીએ લાભાર્થી શું કહી રહ્યા છે..?

2 Aug 2022 8:11 AM GMT
ગુજરાતના આદિજાતિ વિસ્તારના ગામડાઓમાં મહિલાઓ અને બાળકો કુપોષિત ન રહે તે માટે “પોષણ સુધા યોજના” શરૂ કરવામાં આવી છે.

ભાવનગર : 108ની આરોગ્ય સેવા પાલિતાણાની સગર્ભા માટે મૂલ્યવાન સાબિત થઈ...

27 May 2022 2:40 PM GMT
આપત્તિ અને મુશ્કેલીના સમયમાં ૧૦૮ની આકસ્મિક સેવા અનેકવાર જીવન પ્રદાયક સાબિત થતી રહી છે. તેનો એક કિસ્સો હાલમાં જ જોવા મળ્યો.

અમરેલી : દરિયાના ઉછળતા મોજાઓ વચ્ચે હોડીમાં 108ના કર્મીઓએ સગર્ભાને કરાવી સફળ પ્રસૂતિ...

14 May 2022 12:06 PM GMT
મધ દરીયામાં અધવચ્ચે સગર્ભા મહિલાની ડિલિવરીની ઘટના અમરેલી જિલ્લાના શિયાળબેટ ટાપુ નજીક સર્જાય હતી

અમદાવાદમાં ગર્ભવતી મહિલાની ટોઇલેટમાં ડિલિવરી થતાં બાળક કમોડમાં ફસાયું, ફાયરના જવાનોએ 25 મિનિટમાં બાળકને બચાવ્યું

14 April 2022 6:59 AM GMT
પાલડી વિસ્તારમાં આવેલા વિકાસગૃહમાં આજે વહેલી સવારે મંદબુદ્ધિની એક ગર્ભવતી મહિલાને ટોઇલેટમાં જ ડિલિવરી થઈ જતાં બાળક કમોડમાં ફસાઈ ગયું હતું.

સુરેન્દ્રનગર: થાનના ખાખરાળી ગામમાં આરોગ્ય વિભાગના મકાનના અભાવે સગર્ભાઓ-બાળકોને ખુલ્લામાં રસી આપવી પડી

9 April 2022 4:18 AM GMT
સુરેન્દ્રનગર થાનગઢ તાલુકાના ખાખરાળી ગામમાં મકાનના અભાવે સગર્ભા અને બાળકોને ખુલ્લામાં ઝાડ નીચે રસી આપવી પડી હતી. આરોગ્ય વિભાગને આંગણવાડીના મકાનમાં...

જુનાગઢ : સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગની ઉપલબ્ધી, છેલ્લા 1 માહિનામાં 686 સગર્ભાઓની કરી સફળ ડિલિવરી..

10 Dec 2021 10:28 AM GMT
દર કલાકે એક નોર્મલ ડિલિવરી અને દર અઢી કલાકે એક સિઝેરિયન ડિલિવરી કરવામાં આવી હોવાનું હોસ્પિટલના તબીબોએ જણાવ્યુ