અમદાવાદ અમદાવાદ: કોરોના સામે લડવા સિવિલ હોસ્પિટલ કેટલી છે સજ્જ ! જુઓ આ ઉચ્ચ અધિકારીએ કરી સમીક્ષા સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યના ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલે કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી By Connect Gujarat 27 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત તાપી : જો, એક સાથે કોરોનાના 100 દર્દીઓ પણ આવે તો કોઈ સમસ્યા નહીં સર્જાય, જુઓ કેવી છે તંત્રની કામગીરી..! હાલ ચીનમાં હચમચાવી રહેલ કોવિડના નવા વેરિયન્ટને પહોચી વળવા તાપી જિલ્લા વહીવટી તંત્ર તૈયારીમાં લાગી ગયું છે. By Connect Gujarat 23 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : કોરોનાની "RE-ENTERY" સામે તંત્ર સજ્જ, નવી સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડ શરૂ કરાયો... ચીનમાં કોરોનાનો બ્લાસ્ટ થતા સુરતમાં તંત્ર એલર્ટ થઈ ગયું છે, ત્યારે સુરતની નવી સિવિલ કોવિડ હોસ્પિટલમાં તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. By Connect Gujarat 23 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : આમોદમાં ઈદ-એ-મિલાદ પર્વની ઉજવણી માટે તડામાર તૈયારી, મુસ્લિમ બિરાદરોમાં ઉત્સાહનો માહોલ જિલ્લાના આમોદ શહેર તથા તાલુકામાં ઈદ-એ-મિલાદ પર્વની ઉજવણી માટે તડામાર તૈયારીઓ સાથે મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. By Connect Gujarat 07 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાને લઇ ભક્તોમાં આતુરતા, તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કોરોના કાળમાં નગરયાત્રા એ નહિ નીકળેલ ભગવાન જગન્નાથ આ વર્ષે નગરયાત્રાએ નીકળશે. જેને લઇ તૈયારીઓ કરવામાં આવી રહી છે. By Connect Gujarat 10 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn