Home > press conference
You Searched For "press conference"
સુરેન્દ્રનગર : મતદાન ચેતના અભિયાન અંતર્ગત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાય.!
24 Aug 2023 8:33 AM GMTઆગામી તા. 25 ઓગષ્ટથી શરૂ થતા મતદાન ચેતના અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાની ઉપસ્થિતમાં...
અંકલેશ્વર : એજ્યુકેશન પોલિસીના 3 વર્ષની ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય વિદ્યાલય-ONGC ખાતે પત્રકાર પરિષદ યોજાય...
28 July 2023 12:06 PM GMTદેશમાં 1250 જેટલી કેન્દ્રીય વિદ્યાલયોમાં 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, તેવામાં કેન્દ્રીય વિદ્યાલયમાં એજ્યુકેશન પોલિસીના ૩ વર્ષની ઠેર...
સુરત: મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થતા ભાજપ દ્વારા યોજાય પત્રકાર પરિષદ, બિહાર બ્રિજ દુર્ઘટના મામલે નિતિશ સરકાર પર પ્રહાર
6 Jun 2023 10:29 AM GMTમોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થતાં અલગ અલગ રાજ્યના મંત્રીઓ અને નેતાઓને કેન્દ્ર સરકારે મેળવેલી ઉપલબ્ધી લોકો સુધી પહોંચાડવાનું કામ સોંપવામાં આવ્યું છે.
અમદાવાદ: પૂર્વ CM સુરેશ મહેતાએ કરી પ્રેસ કોન્ફરન્સ,બજેટ બાબતે સરકારને કર્યા અનેક સવાલ
3 March 2023 11:33 AM GMTગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલ બજેટમાં રહી ગયેલ ખામી અંગે પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ પ્રેસ કોન્ફરન્સ કરી સરકારને સવાલ પૂછ્યા હતા
3 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો થશે જાહેર, કેન્દ્રીય ચૂંટણી પંચની આજે પ્રેસ કોન્ફરન્સ
18 Jan 2023 4:32 AM GMTકેન્દ્રીય ચૂંટણી પંચ આજે બપોરે એક પ્રેસ કોન્ફરન્સ કરશે. માહિતી મુજબ આ પ્રેસ કોન્ફરન્સમાં 3 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં...
જામનગર: ભાજપના પ્રચાર માટે UPના પૂર્વ ડે.સી.એમ. દિનેશ શર્માએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી
19 Nov 2022 6:05 AM GMTજામનગરમાં ભાજપનો પ્રચાર, UPના પૂર્વ ડે.સી.એમ.દિનેશ શર્માએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી
ચૂંટણીની જાહેરાત બાદ કોંગ્રેસે કહ્યું જનતા બદલાવ માટે આપશે વોટ, AAP દ્વારા પણ મતદારોને કરાય અપીલ
3 Nov 2022 10:48 AM GMTગુજરાત વિધાનસભાની ચુંટણી જાહેર થતાં તમામ પાર્ટીઓ તેની તૈયારીઓમાં લાગી ગઈ છે, ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી
રાજ્યની વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ આજે થશે જાહેર, બપોરે 12 વાગ્યે ચૂંટણી પંચ કરશે પ્રેસ કોન્ફરન્સ
3 Nov 2022 3:27 AM GMTરાજ્યની વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ આજે જાહેર થશે. કેન્દ્રિય ચૂંટણી પંચ આજે બપોરે 12 વાગ્યે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ આજે થશે જાહેર? ચૂંટણી પંચની આજે બપોરે 3 કલાકે પ્રેસ કોન્ફરન્સ
14 Oct 2022 6:10 AM GMTઆજે ઈલેક્શન કમિશનની બપોરે 3 વાગે પ્રેસ કોન્ફરન્સ છે. આ કોન્ફરન્સમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી જાહેર થવાની શક્યતા છે.
નવસારી: મંદિર તોડવા મામલે કોંગ્રેસના ભાજપ પર પ્રહાર, પ્રભારી રઘુ શર્માએ યોજી પ્રેસ કોન્ફરન્સ
1 Sep 2022 11:57 AM GMTઆજરોજ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા
અમદાવાદ : રાહુલ ગાંધીને મળેલી ઇડીની નોટિસને લઈને કોંગ્રેસની પત્રકાર પરિષદ, જુઓ કેવી ચીમકી ઉચ્ચારી..!
12 Jun 2022 11:46 AM GMTકોંગ્રેસ પ્રવક્તા પવન ખેરા અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરત : AIMIMના પ્રેસિડેન્ટ અસદુદ્દીન ઓવૈસીએ યોજી પત્રકાર પરિષદ, વિવિધ મુદ્દે કેન્દ્ર સરકારની કરી ઝાટકણી
22 May 2022 1:01 PM GMTવિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, ત્યારે તમામ રાજકીય પક્ષ ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે.